શું કામ...?
સાકી ભરી ને જામની, મેહફીલ સજી શું કામ.?
પાઈ પ્યાલી જામની,મદહોશ કર્યો શું કામ.?
ચિનગારી મુકી આગની, સળગાવો છો શું કામ.?
શોલા ભડકાવી હૃદય માં ,ભૂંજો તમે શું કામ.?
ભ્રમરબની ને ફૂલ ને ,ચૂસો તમે શું કામ?
લાલી સજાવવા હાથ ની, મહેંદી પીસો શું કામ?
ચંપો બની ને બાગ માં મહેક્યા તમે શું કામ.?
બુલબુલ બની ને ચમનમાં ચહેક્યા તમે શું કામ?
બેગમ બની ને ખ્વાબ માં આવ્યા તમે શું કામ ?
આગિયા બની ને રાત માં ચમક્યા તમે શું કામ.?
શબ્દ તીરો મારી ને, ઘાયલ કરો શું કામ ?
રાધા બની ને શ્યામ ને, તડપાવો છો શું કામ ?
ક્ષુધા બની તરસાવવા ખુદ ક્ષુધા બનો શું કામ.?
બળેલા ને બાળવા, ખડકો ચિત્તા શું કામ..?

No comments:
Post a Comment