1906-2007 |
સ્વ. અરવિંદરાય દોલતરાય ઝાલા. M.A.(English )L .L ,B ..
મજબુત,બાંધો,વાંકડિયાવાળ,શ્યામવર્ણ,મોહક્વ્યક્તિત્વ,અંગ્રેજી ભાષાપરનું
ફાંકડુ પ્રભુત્વ,સુંદર વાકચાતુર્ય,અને યુવાનીની ખુમારી તેના વ્યક્તિત્વનું,જમાપાસું હતું.વતનમાં રહીને નોકરી શોધવી શરૂ કરી.તે દરમ્યાન માં,જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અંગ્રેજીના અદયાપકની એક જગ્યા ખાલીપડી.અને તે માટે ઉમેદવારપાસેથી અરજી માગતી જાહેરાત રાજ્યના વર્તમાનપત્રમાં વાંચી,તેણે તેનેમાટે પોતાની અરજી મોકલાવી.તે
સમયે જુનાગઢરાજ્યના સચિવાલયમાં મર્હુમ વલીમહમદખાન બાબી(એક સમયની પ્રખ્યાત સિનેઅભિનેત્રિ,પરવીનબાબીના પિતાશ્રી)રાજ્ય શિક્ષણવિભાગમાં ઉચ્ચાધિકારીતરીકે ફરજ બજાવતા હતા.જયારે
અરવિંદરાયના પિતાશ્રી દોલતરાયરાજ્યના નાણાકીય અધિકારી હતા.
એક જ કચેરીમાં જુદાજુદા વિભાગમાં ફરજ બજાવતા,બન્નેઉંચ્ચ અધિકારીઓ વચ્ચે ગાઢદોસ્તી હતી

એક દિવસ બાબીસાહેબે દોલતરાયને કહ્યું"દોલતરાય,તમારો અરવિંદ
નોકરી શોધે છે ?
આપણી કોલેજની જાહેરાતના અનુસંધાને તેની
અરજી મને મળી છે."
મુત્સદ્દી દોલતરાયએ ટુંકો જવાબ આપ્યો,"સારૂ."

બાબી સાહેબને પોતાની અપેક્ષામુજબનો
પ્રતિભાવ ન મળતા થોડીવારના મૌન પછી તેણે આગળ ચલાવ્યું ,"હા પણ આપણે વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત
મુજબ તે અરજીઉમેદવારે રાજ્યના શિક્ષણ વિભાગને સીધી ન
મોકલતા તે through proper channelમોકલવાની રહે છે, જયારે અરવિંદે શરતચૂકથી તે અરજી રાજ્ય ના
શિક્ષણવિભાગ નેસીધીમોક્લેલીછે.જો તમે કહો તો તે અરજી નિયમ
મુજબ પાછી ન મોકલતા હું
સ્વીકારી લઇ અને"
અરજી આવક બુક" (Inward
Register) માં નોંધાવી દઉં
ચાલક અને બુદ્ધિશાળી દોલતરાયને સમજતા વાર
ન લાગી કે બાબી મારા સિદ્ધાંતવાદી
સ્વભાવની કસોટી કરે છે.અર્ધ મીચેલી આંખે
દોલતરાયએ બાબીસાહેબ સામે જોઈ અનેપૂછ્યું
"બાબી સાહેબ,જો અરવિંદ મારો પુત્ર ના હોત અને અન્ય ઉમેદવાર હોત તો તમે તેઅરજી નું શું કરત ? જો અરવિંદની અરજી રાજ્યની આપેલી જાહેરાત મુજબ હોય, તો મનેપૂછવાનું રહેતું નથી,અને જો રાજ્યની જાહેરાતના Norms મુજબ ના હોય તોપણ મનેપૂછવાપણું રહેતું નથી ?તમે રાજ્યના શિક્ષણવિભાગના વડા છો,નીતિ-નિયમને વળગી રહીને તમારે નિર્ણય લેવાનો છે.નિયમ મુજબ,થતું હોય તેમ કરો." બાબીસાહેબને પોતાની અપેક્ષા મુજબનો જવાબ ન મળતા છોભીલા પડીગયા.

બીજે દિવસે બાબી સાહેબે અરજી ઉપર શેરો મારી
અરજી અરવિંદરાયને પરત
કરી.
"Candidate
is instructed to submit the application through proper channel”
આ બાજુ અરવિંદરાય પણ ખુમારી વાળા હતા. અરજી પાછીમળતા તેણે તે જગ્યા માટેફરી અરજી ન કરતા અમદાવાદની એચ.એલ.કોમર્સ
કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાઈપોતાની કાર-કીર્તિ શરૂ કરી..જો દોલતરાયએ
ધાર્યું હોતતો પોતાનાં હોદ્દા,અને સબંધનીરૂએ પોતાનાપુત્રને ઘર-આંગણે,વતનમાં નોકરી અપાવી શક્યા હોત.અને અરવિંદરાયને વતનની બહાર જવાની જરૂરત ઉભી થઇ ન હોત.આજકાલ માં-બાપો સંતાનને વતનમાં,કે વતનની નજીકનાશહેરમાં નોકરી અપાવવા માનતાઓ માને છે, કચેરી,અને અધિકારીઓના ઉંબરો ઘસે છે, પદાધિકારીઓની ચાપલુસીકરવા,અને લાંચઆપવા પણ તૈયાર થાયછે તેવા સંજોગોમાંપણ
,દોલતરાય એ સંતાનનાં સ્વાર્થખાતર પોતાના સિદ્ધાંતસાથે બાંધ-છોડ ન કરી(કદાચ મોરારજીભાઈએ સિદ્ધાંતનાં પાઠદોલતરાય પાસેથીજ શીખ્યા હશે.)
સિદ્ધાંત અને સંતાન માં દોલતરાય એ સિદ્ધાંત ને પ્રાધાન્ય આપ્યું
દોલતરાયએ પુત્ર અરવિંદરાય ને કહ્યું "જુનાગઢની બહાર નોકરી કરવામાં જ તારુંહિત અને ભવિષ્ય
ઉજળું છે "
ઉજળું છે "
'तुलसी वहा न जायियो जहा
बाप को गाम,
दास,गयो तुलसी भयो,भयो तुलसियो नाम "
અને બન્યુંપણ એવુજ,તે સમયનું જુનાગઢ અરવિંદરાયની કારકિર્દીમાટે ખાબોચિયા સમાન હતું, ગુજરાત યુનીવર્સીટીના મુખ્યમથક અમદાવાદખાતે તેને વિશાળતક પ્રાપ્તથઇ,પી.જી,વિદ્યાર્થીઓના માર્ગદર્શકરહેવા ઉપરાંત તેઓ યુનીવર્સીટીની સેનેટના અનેકવખત સભ્ય રહીચુક્યા હતા,તદુપરાંત બેંક ઓફ બરોડાની સ્ટાફ ટ્રેનીંગકોલેજનાપણ તેઓ વીઝીટીંગ પ્રોફેસરતરીકે સેવાઆપતા હતા.
યુનીવર્સીટીમાં,તેમજ વિદ્યાર્થીઓમાં જબ્બરખ્યાતીસાથે નામનામેળવી,અંગ્રેજી ભાષાનાપ્રોફેસર હોવા ઉપરાંત અંગ્રેજીસાહિત્યના ઊંડાઅભ્યાસુ હોવાનેકારણે તેમનીપાસે ભણીગયેલા અનેક વિદ્યાર્થીઓ આજે પણ એમને આદરપૂર્વક યાદકરી નમન કરે છે

સિદ્ધાંતવાદી સ્વ. દોલતરાય ઝાલા (21Dece ,1874 to 17 Jan .1949 )મારા દાદા થાય.
અને,સ્વ. પ્રોફ. અરવિંદરાય દોલતરાય ઝાલા (13,Oct
,1916 ,to 31 ,Aug.2007 )
મારા વિદ્વાન કાકા થાય.
I
am Proud of them.
Preview
Preview
No comments:
Post a Comment