સ્વ,શ્રીમતી જ્યોતિ (જન્મા)વ્યોમેશ ઝાલા,
જન્મ:-- મહાશિવરાત્રી,1947.
નિર્વાણ:-- ભીમઅગિયારશ 1979
માત્ર દશજ વર્ષના દાંપત્યજીવન પછી,
માત્ર બત્રીશવર્ષની,ભરયુવાનવયે,ચોત્રીસવર્ષ
પહેલા,આજતારીખે,એટલેકે તા,06/06/1979.નારોજ,
પરલોક સીધાવનાર એ પુણ્યાત્માને હૃદયાન્જ્લી.
,,,,,, વ્યોમેશ વિનુભાઈ ઝાલા, અને પરિવાર.
તા,06/06/2013,