Wednesday, 5 June 2013

સ્વ,જ્યોતિ (જન્મા) ને શ્રદ્ધાંજલિ,



સ્વ,શ્રીમતી જ્યોતિ (જન્મા)વ્યોમેશ ઝાલા,

જન્મ:--         મહાશિવરાત્રી,1947.
નિર્વાણ:--  ભીમઅગિયારશ 1979
   માત્ર દશજ વર્ષના દાંપત્યજીવન પછી,
   માત્ર બત્રીશવર્ષની,ભરયુવાનવયે,ચોત્રીસવર્ષ
   પહેલા,આજતારીખે,એટલેકે તા,06/06/1979.નારોજ,
   પરલોક સીધાવનાર એ પુણ્યાત્માને  હૃદયાન્જ્લી.
      ,,,,,, વ્યોમેશ વિનુભાઈ ઝાલા, અને પરિવાર.
                                           તા,06/06/2013,
                                  

5 comments:

  1. Kelly Vaishnav:--- My thoughts and prayers are with u today.

    ReplyDelete
  2. Pavan Nanavati:--- still i,remember janmaben.due to nidhifai's relation she was close to our family.she used to come at kumudbhai and niti kaka's house.she was great and i,can understand your feelings.

    Satish Mehta:--- n bhuli sky avu vyaktitv.......

    Yamini Chhaya:--- Mu.Mami ne pranam.~~ YADI~PRIVAR....
    2 hours ago via mobile · Unlike · 1
    Jitu Ghodadra:--- may god bless her soul om shanti
    about an hour ago · Unlike · 1
    Dinesh Chhaya:--- V miss u too mami,RIP

    ReplyDelete
  3. Manisha Vasavada, Dinesh Chhaya, Usha Mankad and 6 others like this
    .
    Dinesh Vaishnav:--- Vyomesh Jhala વ્યોમેશભાઈ, મને જન્માબેન ખુબજ યાદ, એક તો ઈ મારી બેનના બેનપણી ને બીજું અમે વસાવડા ખડકીમાં અભય ને ઘેર જાતા ત્યારે એને ડેલી માં કે ઓટલે જોતા ને ઈ અમારી હારે વાતું કરતા. એનો હસમુખો ચેહરો અમે નથી ભૂલી સકતા તો તમે તો ઈ "કારમો ઘા" આટલા વરસથી જીરવી ને જુરોછ ઈ અમરા માટે તો સમજવું પણ અસંભવિત છે. તમે અહી હર્દય ના ઊંડાણે થી ઉઠેલી જુજ શબ્દો ની મૌન અનુકંપા માં જન્માંબેનને કદાચ કેતા હસો કે:
    "પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
    પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
    પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,
    ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે."

    ReplyDelete
  4. Mukul Buch:--- Vyomeshbhai, 34th death anniversary! I left Bahauddin college in 1966. I saw her photo. We were togather in the same class.i left Junagadh in 1966 n I didnt know about her untimely death.shocking. om shanti

    Niloo Vaishnav:--- our friend,

    Hemant J. Nanavaty:--- I remember her very well... She was a friend of my sister Maluben...

    Baku Vaishnav આજે જયારે જનમાને યાદજ કર્યા છે તો ભેગા ભેગું કહી દઉં. એજમાંનામાં અમને તો એમ જ થયેલ કે કોક ઝાલા દહીથરું લયગ્યા જેમ અમેરિકા વાળા બહુ સારું છે સારું છે કરીને 'ગઢના કાન્ગરેથી ઘણા ખરા દહીથરા ઉપાડી ગયા છે અને અમે લોકલ્યા ગણાયને જે હાથમાં આવ્યું તે લયલીધું માણી લીધું અલબત્ત ઝાલાજી પાછળથી તમે પણ સારા નીકળ્યાના વાવડ છે જ અસ્તુ

    Vyomesh Jhala:--- વાતસાચી છે, તે સમયે તમે મને "હું જે છું, તેવો " મને ઓળખ્યો ન હોય, તે સ્વાભાવિક છે તેથી પડોશીની દીકરી અને તમારી બહેનના નાતે એવી લાગણી તમને થઇ હોય, પણ "હીરા મુખસે નાં કહે લાખ હમારા મોલ " હા, કોલેજ કાલ માં તોફાની જરૂર હતો, પણ "દહીથ્રરા" ને પણ લાયક જ હતો.

    ReplyDelete
  5. લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
    નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !

    જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
    ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !

    આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
    જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

    ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
    આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !

    ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
    સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !

    આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
    તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !

    ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
    એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !

    આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
    સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !

    હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
    ‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !
    ડો. મહેશ રાવલ.

    ReplyDelete