Saturday, 18 January 2014

"ન ચિટ્ઠી,ન કોઈસંદેશ,ન જાને વો કોનસા દેશ, જહાં તુમ ચલેગયે "

સ્વ,અમોલ દિવાકર (હરેન્દ્ર ) ખારોડ,
  (4,April,1963---16,Janu.2014)

રાજકોટ વસતા અને મૂળ જુનાગઢ નાવતની શ્રી દિવાકર ખારોડ,તથા અ,સોં,અનીલાબેન ખારોડના
જ્યેષ્ઠપુત્ર,અને જાણીતા ફેસબુકના માનીતાએવા આશિષ ખારોડના મોટાભાઈ,શ્રી,અમોલ ખારોડનું અમેરિકા ખાતે 51 વર્ષ ની ઉમરે, તારીખ 16, જાન્યુ,2014.ના રોજ નિધન થયાના સમાચારે ગમગીન કરી મુક્યો (ચી,અમોલ ખારોડ મારો ભાણેજ થાય )
મધ્યમવર્ગીય શિક્ષકદંપતીને ઘેર જન્મ લે તેના સંસ્કારમાં શું ખામી હોય ? જુનાગઢ માં જન્મ્યો, પણ શાળાકીય વિદ્યાભ્યાસ વેરાવળ જેવા નાનાગામની સરકારી હાઇસ્કુલમાં જ કર્યો.
વેરાવળની હાઈસ્કૂલમાંથી મેટ્રિકપાસ કરીને મોરબીની એલ.ઈ.કોલેજમાંથી પ્રોડક્શન એન્જીનીયર બન્યાપછી થોડો સમય મુંબઈમાં ગોદરેજ જેવી નામી કંપનીમાં સેવા આપ્યા બાદ તે સારીતક મળતા અમેરિકા ગયા અને ત્યાજ સ્થિર થઇ "ધોળિયાના મુલક" માં પોતાની કાર્યદક્ષતાથી અતિ પ્રિય થઇ પડ્યા. સંખ્યાબંધ ધોળિયા એન્જીનીયરો  તેમના હાથ નીચે તૈયાર થયા.
51,વર્ષ ની ભર યુવાનવયે તેના પરલોકગમનથી સમાજમાં અરેરાટી પ્રસરીગઈછે
તેમના 84 વર્ષીય પિતા, અને 78 વર્ષ ના માતા,અને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે.
            " જે ઉગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય,
              તેહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય "
સત્ય,પણ કડવું અને વાસ્તવિકતા જીરવવી અઘરી એવી આ ફિલોસોફી ભલે 100પ્રતિશત સત્ય હોય,પણ
"ભર વસંતે પાનખર? "મધ્યાન્હે સુર્યાસ્ત ?" આ તે કેવો,અને ક્યાંનો ન્યાય ?કુદરતની ક્રુરતા,અને નિષ્ઠુરતા  આથી બીજી કઈ હોઈ શકે ? કહેવાય છે કે "બાપનું ઢાંકણ બેટડો " લ્યો, આ ઢાંકણ ચાલ્યું ગયું અને 78વર્ષીય બાપ ઉઘાડો થઇ ગયો.
સ્વ. અમોલ, કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર,તેજસ્વી વિદ્યાર્થી,આજ્ઞાંકિતપુત્ર,વફાદારઅને જવાબદારી સમજતો સારો પતિ,વ્હાલસોયો પિતા,ઉત્કૃષ્ઠ ભાવનાશાળી બાંધવ, અતિ વિનમ્ર,હસમુખો,મિતભાષી,ધર્મિષ્ઠ,કુટુંબ વત્સલ,
અને અજાત શત્રુ હતો,
ખરેખર "અમુલ નામને સાર્થક કરતો તેજસ્વી તારલો આજે પરિવારના નભોમંડળમાંથી ખરીપડી અનંતમાં વિલાઈ ગયો તેનું પારાવાર દુખ છે 

"  ન ચિટ્ઠી,ન કોઈ સંદેશ,ન જાને વો કોનસે દેશ કહાં તુમ ચલેગયે " 
 સ્વ,અમુલ પોતાની પાછળ એક યુવાન અને તેજસ્વી ડાયેટીશ્યન પત્ની,એક 16 વર્ષીય વહાલસોઈપુત્રી,વૃદ્ધ માતાપિતા,અને ભાઈ-બહેનને કલ્પાંત કરતામૂકી અનંતની વાટ પકડી ગયો છે.
જેને મેં મારીનજર સામે ઉછરીને મોટો થતા જોયો તે આજ નજરથીદુર ખોટો થઇ ગયો... અર્ધાસૈકાથી જે નામનીઆગળ હું  ચિ.(ચિરંજીવી) લખતો હતો,તે નામ આગળ આજે સ્વ.શબ્દ મુકતા હાથ કંપે છે.જેને મામા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર  સમયે ખભ્ભે બેસાર્યો, એને અંતિમસંસ્કાર સમયે ખભ્ભો પણ ન આપી શક્યો, 
અરે ! તેના અંતિમ દર્શન થી પણ વંચિત રહ્યો 
  "આંસુ ખૂટ્યા છે, હું શું રડું ?" 
    શબ્દો ખૂટ્યા છે, હું શું લખું? "
   સ્વ.અમુલના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે અને પત્ની,પુત્રી,તથા,પરિવારને આ વજ્ર કુઠારાઘાત જીરવવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના !
અસ્તુ .! ! !           

 

17 comments:

  1. Maheshkant Vasavada અમોલના અવસાનના સમાચાર આજે સવારે મળ્ય। .અરેરાટી વ્યાપી ગઈ.આંખ સામે જૂનાગઢની અમારી ગજાર માં રમતો દોડતો ચાર -પાંચ વર્ષનો બાળક ઉપસી આવ્યો . અમે તેને રમાડતા ખીજવતા અને ભણાવતા -બધું યાદ આવી ગયું ચારેક વર્ષ પહેલા અત્રે ન્યુ -જર્સી આવેલ અમારી બજુનાજ ગામમાં ઉતરેલ રાત્રે ફોન કરી નવ વાગ્યે ફેમીલી સાથે આવેલ -ભેટી પડેલ રાત્રે બાર વાગ્યા સુધી સાથે બેસી વસાવડા ખડકીના સંસ્મરણો વાગોળેલ.તમે લખેલ છે તે સર્વથા સત્ય છે પ્રેમાળ ,વત્સલ ,સરલ ,સાલસ,શાલીન એક તારલાનો અકાળે અસ્ત થયો .અસ્તિત્વ -ઈશ્વર અનંત છે અનંત મહાસાગર માં જન્મતું વ્યક્તિ નામનું મોજું કાળના કિનારે આવી સમી જતું હોય છે ,વાસ્તવમાં અનંત માં એક રૂપ થઇ જતું હોય છે। મોજા જન્મવાના અને વિલય થવાની ક્રિયાના આપનણે માત્ર સાક્ષી છીએ તે સમજી શકીએ તો તો સ્વજનની વિદાયના આઘાત ની ઝીરવી શકાય -પણ આ કેટલું કઠીન છે તે આજે સમજાયછે, મુ દીવાકારભાઈ -મુ અનિલાબહેન તથા સૌ પરિવાર જનોને હાર્દિક દિલસોજી સ્વ ની આત્મ શાંતિ માટે પ્રાથના સહ ,, એ પંક્તિ યાદ કરીએ "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ,ગણ્યું જે પ્યારું પય્રાએ અતિ પારુ ગણી લેજે " ઓમ શાંતિ ......

    * Atul Rao:> sharing grief with Ashish Kharod....om shanti

    ReplyDelete

  2. * Narendra Dave ઓમ શાંતિઃ

    Uday Vasavada Vyomeshmama......... mrutyu amol ne ambi gayu? aashish ane amol ketla tejasvi bhaiyo amare to veraval thi j olkhan khadkhad ma 1 room na makan hoy ke nava utara walu library ni same nu ghar niyamit javanu ane tereafter also we used to meet even divakarmasa always smiling .... i lost yr phone no (due to change asa's nos in mobile service poratbility last week) ps send me your mobile no on 9375537878 and also arunamasi.
    * Harshit Joshipura; very very shocking news.

    * Dhairen Chhaya: RIP to deceased soul. God give courage to aged parents

    * Bhavesh Kanabarr: Prabhu Tenma Atma ne Santi Ape...Jay Shree Krishna

    * Dhiren Avashia : RIP.....Very Sad....

    * Kamalkant Vasavada : સ્વ.અમોલ... નામ પ્રમાણે જ ગુણ...એક અણમોલ વ્યક્તિ અમર થઇ ગયી.સ્વ.ના આત્માને ઈશ્વર પરમશાંતિ આપે...પરિવારજનો ને વ્રજાઘાત જીરવાની શક્તિ આપે એજ પ્રાર્થના।....ઓમ શાંતિ.

    * Gargi Vora,: wt? i cant believe..

    * Sushma Bhatt : very sad, ishwar temne shanti aape,om shanti.

    * Dhaval Vora : RIP

    ReplyDelete

  3. * Amul Kikani Very sad news.

    * Ashutosh Bhatt સ્વ. ના આત્મા ને ઈશ્વર પરમ શાંતિ આપે,અને પત્ની,પુત્રી,તથા પરિવારને આ કુઠારાઘાત જીરવવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના ! AUM SHANTI


    * Sneha Chhaya-Vasavda : RIP. On shanti: shanti; shanti;

    * Mitesh Pathak : RIP

    * Bhupin Vaishnav : Very sad. Om shanti.

    * Puranjay Joshipura Shocking news ,,to u as mama and anilaben

    * Dinesh Dholakia ; Dear Vyomeshbhai,

    Extremely grieved to hear of very sad and untimely demise of Amol.
    We request you to convey our heartfelt condolences to Mu. Divakarbhai and Sau. Anilaben. and to all members of Kharod and Jhala family.
    As such we have not met Divakarbhai & Anilaben for decades and are not aware of their family members, we had been in close contact at Veraval ( may be you also know of this )
    We do understand and realize mental condition of you people, losing a member at such an age, when old parents need their help badly.
    Anyway, this shows nothing is in our control as far as such incidences r concernd.
    We prey Almighty to rest the departed soul to eternal peace and give strength to bear the irreplaceable loss.
    Om Shanti: Shanti: Shanti:
    Mrs. & Mrs. Dinesh Dholakia

    ReplyDelete
  4. * Hemal S Joshipura : RIP

    * Khamir Majmudar : RIP

    * Mahejyaprasad Nanavati : Om shanit Shanti..

    * Mahesh Baxi : Oh very sad ! Please accept my condolances to all family members ! May the departed sould rest in eternal peace ! Om Shanti !

    * Sandeep H. Vasavada ; Very very Sad, Amol was truly anmol, fortunate to have spend some time with him as a friend. May his soul rest in eternal peace.Amen
    * Nayan Chhaya : OM SHANTI..JAY HATKESH.

    * Ketan Dholakia : What a shocking news. I still remember ever smiling face and polite nature of Amol. it has really created a vaccum and irrerpairable loss to his family. Almighty may give fullest strength to the deceased family to bear the untimely misery.

    * Dharmesh Vaidya ; om shanti dilsoji

    * Amish Vasavada : અમુલ -અમારાપરિવારમાટે આત્મીય વ્યક્તિની અકાળે વિદાયની ઘટના માનીશકાય તેવીનથી, બાલ્યકાળની સ્મૃતિઓ અવિસ્મરણીય રહેશે

    ReplyDelete



  5. * Pinak Nanavaty : Om Shanti. Shocking news. May God almighty gives strength to the family to bear this enormous loss.

    * Anjan Vaishnav : Very sad news Please accept my condolances to all family members.

    * Dhumketu Trivedi : Very sad and shocking news. RIP

    * Hemali Harsha Chhaya : RIP..

    * Devang G Chhaya: So sad......RIP

    * Manish Jhala,: very very sad ....

    * Hansa R Baxi : 'Jatsya hi dhruvo mrutyu" te kadvi vastavikta swikarvi rahi prabhu temna aatma ne param shanti aape

    * Usha Mankad : Very sad, no words, RIP...

    * Rushikesh Vaishnav : Oh very sad news, consolation to the family members

    * Jigna Dholakia : very sad..... no words om shanti...

    * Munindra Vaidya : om shanth.

    * Naresh Baxi Isiki Nam Jindgi..om shanti

    * Tushar Vaishnav : om shanti very sad,no words

    * Hema Shukla: om shanti

    * Jahnvee Vaishnav : Aum Shanti!!!! Speechless!!!!

    * Hemanshu Baxi : AUM SHANTI:
    * Poorvi Maniar Jadawala : RIP
    January 16 at 9:46pm ·
    * Harshendu Oza : RIP
    VERY SAD
    OMM SHANTI

    * Heena Dave: Very sorry to hear this...RIP Om shanti
    January 16
    * :Dipal Joshipura: We express our heartfelt condolences. May Amolbhai's soul rest in peace. Jay Sai Ram

    * Paresh Davey : Very sad. May his soul rest in peace.

    * Stuti Baxi : Very sad may sai bless his soul peaceful journey..... Stuti-utkarsh
    * Kalapi Pathak : very sad....om santi om

    * Jash Dholakia : Saddest news.... miss u amul mama... no words to express feelings... om shanti...

    * Rekha Oza : So Sad & Shoking...God Give enough strength to tolrate such a Blow....R.I.P....Aum Shanti

    * Nivarozin Rajkumar : hate this news ......RIP
    " કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
    હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો ".
    -- ઘાયલ
    * Vashishth Shukla : RIP....

    * Pritesh Trivedi : RIP..

    ReplyDelete



  6. .
    * Bhushan Jhala : Seldom comes the moments in life when, we mortals wish that als.. we had the power to fight with the God, to ask him stubbornly and with the burning rage within us that WHY DID U'VE DONE THIS TO US ??? WHAT FOR ?? But mortals as we are, we can't do that.. can't do anything but to weep silently and try to console each-other in the moments of saddest grief, momemnts that shook us from deep within..Still remembering those childhood mamories of Amulbhai, when we use to visit Veraval...A GENIOUS GENTLEMAN what he was all throughout his journey to this planet, He will always be in our hearts and souls... On that rainy evening of July-'91 at Rajkot Junction, as the whole family was returning from Baroda after his marriage, while hiring mini bus for Veraval, the way Amulbhai said THE DIFFICULTY OUR FAMILY IS FACING IN THIS RAIN IS WORTH MUCH MORE THAT rs. 2000/- THAT THE MINI BUS DRIVER IS ASKING AS FAIR was the reflection of his care and love and commitment for the family...still after 22 years, those words spoken with ultimate genuine tone keeps ringing in my ear...MIS YOU ALWAYS AMULBHAI..YOU WERE A REAL BIG BROTHER....REST IN PEACE.......Aum Shaanti Shaanti...

    * Usha Mankad : Very sad. No words to say.....Rip...

    * Ami Vasavada : very very sad...RIP...

    * Tushar Vaishnav : om shanti

    * Krutarth A Vasavada : Miss you Amul Kaka. Rest in Peace.

    * Vyomesh Jhala :

    જેને મેં મારીનજર સામે ઉછરીને મોટો થતા,જોયો,તે આજ નજરથીદુર ખોટો થઇ ગયો... અર્ધાસૈકાથી જે નામનીઆગળ ચિ,(ચિરંજીવી) લખતો હતો, તેનામ આગળ આજે સ્વ,શબ્દ મુકતા હાથ કંપે છે.

    "આંસુ ખૂટ્યા છે, હું શું રડું ?

    શબ્દો ખૂટ્યા છે, હું શું લખું ?"
    * Krishnasinh Vala : RIP... " OM SHANTI "

    * Lina Savdharia : આશિષ, જય શ્રીકૃષ્ણ સમાચાર જાણી ખુબજ દુઃખ થયું. ઈશ્વર તેનાં આત્મા ને પરમ શાંતિ અર્પે તેજ અમારી પ્રાર્થના .

    * Jalpa Buch Rana : Very sorry for the loss. God give us the strength to bear this major loss

    ReplyDelete


  7. * Dr.Firdaus Dekhaiya : RIP

    * Keya Majmundar :We will miss you, Amulbhai. Rest in Peace.

    * Prakash Jadawala : Sorry to here about this...
    So sad and shocking too...
    No words to express my feelings..
    RIP...
    * Jayta Desai : Very sad and shocking... May Amulbhai's soul rest in peace. Om shanti

    * Hansini Vaidya : Very unexpected sad news, our heartily condolence to Parul and may Amulbhai's soul rest in peace.

    * Atul Rao : sharing grief ..om shanti

    * Padma Shah : RIP AMULBHAI

    * Ketan Dave : Very sad to know that
    Om shanti
    15 hours ago · Like
    * Dhaivat Joshipura : Its shocking Ashish...BiG LOSS !...Be Brave to overcome this situation !

    * Kunal Vohra : Very Shocked to hear dis...May His soul rest into Peace...

    * Sandhya Jikar : Shocked.. RIP Amol bhai. Miss you

    * Pranami Buch Desai : RIP...Om Namah Shivay...

    * Eva Mehta : We are shocked to hear this no words to express the feelings

    * Samuel Rajkumar : Dear Ashish Kharod, I am shocked & sad to know about this. I met him almost 15 years back at Veraval at your home. Well, sometimes the will of God is irrevocable. Sometimes I feel that this decision would have been the best known to god seeing the future complications he would have developed. Dear brother Ashish, it is difficult to take it but we all will do it together. It is easy to speak and write but there is no other way as the happening is heart rending. May his soul rest in peace and may the divine peace that passeth all understanding abide with the grieved family from now and for evermore. Please inform the other procedures to be a part of it Take care of Meghna, parents, & sister..

    * Hiral Parghi Majmudar ; very sad to hear the news be strong

    * ચિંતન નરેન્દ્ર પંડ્યા: May his divine soul rest in peace....om nam:shivay.

    * Khamir Majmudar ; My Deepest condolence on sad demise of your brother may god give strenth to overcome from this..RIP..

    * Hardik Vachharajani : May the great soul rest in peace ! Jai Hatkesh !
    9 hours ago · Like
    * Abhilash Buch : We are saddened to hear of your sudden loss,our thoughts and prayers are with you during this tragic time.

    * Swanit Vaidya : RIP

    Bindu Kodiatar Jay shree krishna Ashishbhai , sorry to hear abt Amulbhai. Prabhu temna atma ne param shanti arpe.

    ReplyDelete


  8. * Shyamal Nishithbhai Mehta : Om Shanti tem na atma ne very sad ashishbhai

    * Anand Desai : Very sad news Ashishbhai, prabhu temna atma ne shanti appea

    * Jignesh Dhebar : Ashishbhai aa mate kai kahevu k lakhvu saky j nathi mate tame tamaru ane badhanu dhyan rakhjo jay sai ram
    6 hours ago · Like
    * DrNirav Pandya : Rip...

    * Ashutosh Bhatt : jai hatkesh , the mighty as wish we all are help less .

    * Abhay Vachharajani : Heartly Condolence.........May God give peace to his soul and strength to your whole family to bare this saddest moment.........

    * Jagesh Jikar : RIP...
    3 hours ago · Like
    * Ashok Unadkat : Sad & Untimely demises. The God gives U & his family to bear this sad moment. Let us pray his soul rest in peace in the heaven...

    * Gaurang Vachharajani : though timedear!condolences

    * Bhavjeet Jikar : Our Deepest Condolence...May Almighty render peace to soul of a genius & strength to whole family to bear this unbelievable, painful situation..No words to express..Om Shanti

    * Anish Vora : Our deepest condolence RIP...very sad demise...
    * Hemangini Vaishnav > May his soul rest in peace. om Shahti.

    * Amola Vaishnav> Omshanti.
    * Adv Nirmit Chhaya > Aum Shanti.

    * Ambarish Nanavaty:"> OM SHANTI.....VYOMESHBHAI...LAMBI UMAR VALAO A AAVUJ JOVA NU HOI CHHE......ASTU

    * Kelly Vaishnav :>So sorry to hear this! May his soul rest in peace

    * Praful Vandra >>Vyomeshbhai, Very sorry to know this! I think God's computer also seems mal functioning . RIP.

    * Yamini Chhaya:> Om Shanti.

    ReplyDelete
  9. * Prafulchandra Dhamecha:> Jhala Saheb, our heartfelt condolences to the bereaved family

    * Abhaykumaryogendra Desai:> RIP

    * Shirendu Vora > R.I.P., Om shanti, no words to express grief.

    * Dhurjati Vaishnav > અમુલ ના અવસાન ના સમાચાર સાંભળીને ખુબ દુઃખ થયું. જુનાગઢ માં તે વેકેસન માં આવે ત્યારે હું ,શોભન બુચ,પંકજ ,કાર્તિક વગેરે સાથે તે પણ અમારી સાતે ફરવા આવતા.બહાઉદીન કોલેજ ના પાછળ અમારી બેઠક જામતી.અમુલ ઘણા હોશિયાર. અમારા થી થોડે દુર ધન્ગડભાઈ વૈશ્નવ ની કંપની બેસતી. એકવાર તેમણે અમને બધાને પ્રશ્ન પૂછ્યો કે પાંચ મહિલા prime minister ના નામ આપો.અમારા માંથી અમૂલને એકલાને બધાના નામ આવડ્યા હતા.indira gandhi,shirimavo bhandarnayak,margara thechar.......goldamayor.પાંચમું નામ માત્ર અમુલ ને ખબર હતી . આ અમારો તેનીસાથેનો અનુભવ હતો માટે લખ્યો છે.આપણને સૌ ને તેની ખોટ પડી ગઈ. પરમ કૃપાળુ તેના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.......
    ------ ધુરી વૈશ્નવ.

    ReplyDelete
  10. * >Abhaykumaryogendra Desai:> મુ.દીવાકર્ ભાઈ નાં સુપુત્ર નાં અવસાન ના સમાચાર મળ્યા , અમારો તેમની સાથે નો વેરાવળ ખાતે નોકરી ૧૯૯૧ માં આવ્યા પછી થયો.ભાઈ આશિષ સાથે તો કોલેજ નાં સમાચાર અને સ્વ.છાયા સાહેબ થી હતોજ.અમોલ ના દુખ;દઅવસાન નાં સમાચાર થી અમારો પરિવાર પણ ખુબ દુખ ની લાગણી અનુભવે છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવાર પ્ર આવી પડેલી વિપત્તિને સહન કરવાની સહુને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે..........

    * >Jitu Ghodadra may god bless departed soul with eternal peace om shanti

    * Dushyant Mankad > rip

    * Uday Vasavada:> areeeeeeee reeeeee ushamasi!!!!!!!! kem shu thayu achanak? arunamasi(anilamasi) jyare veraval ma sau pratham job join karva avela traye amol ne kankh ma lai ne avela ane puchhta " pan kone ghere khashu amol kaheto priyammasi ne ghere,,,,,,,, and pachhi arunamasi no bijo sawal pan khai ne modhyu kona jevu karshu to amol kali gheli bhasha ma kaheto murphy na baba jevu( those days Murphy Company had a child Model which resembled Amol) its terrific loss to aruna masi and a ardent library visitor divakarmasa PLease send me their contact address and phone nos of india pleas May His Soul Rest in peace

    * Dushyant Dave > Rest in peace.
    * Bina Kikani :> Om Shanti

    ReplyDelete
  11. * Praful Rana :> Vyomesh , Extremely sorry for Amol ....... Praful rana

    ReplyDelete
  12. * Chirantan Buch :> Grt loss to the fly....aum shanti good old days we had given std 12th exams...param krupalu parmatma temnan kutumb uper avel dukh sahan karvani shakti aape..

    ReplyDelete
  13. Ashish Kharod is my friend. I am shocked to know about untimely demise of his brother.May departed soul rest in peace.

    ReplyDelete
  14. * Rahul Rana:> OM SHANTI...!

    * Jayesh Nanavati:> Om shanti.

    ReplyDelete
  15. * Kalindi Dave:> Prabhu emna aatmaa ne shanti aape

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. ASHISH KHAROD20 January 2014 12:42

    Jay Hatkesh...
    Amara kutumb par aavi padel dukh ma sahbhagi thanaar sau pratye saabhaar run swikaar ni laagani vyakt karu chhu.

    ReplyDelete