
(સ્વ. રૂદ્રાબેન વિનુભાઈ ઝાલા.૧૯૧૨--૧૯૯૨,)
આજે ૨૮,ડીસે.સ્વ. માતુશ્રી રુદ્રાબેનની ૧૯મી પુણ્ય તિથી .જાણે હજુ ગઈકાલની જ ઘટના હોય તેમ તેનું સ્મરણ મગજને તરબતર કરીદે
છે.લગભગ બે દાયકા વીતવા છતાં તેનીયાદ,તેના શબ્દના બોલ,તેની હર એક
શિખામણ યાદોના સથવારે જકડીરાખે છે.તેનું હાસ્ય,તેનું મંદ મંદ સ્મિત એક
ચિત્રપટના પરદા ઉપર અંકિતથયેલ ચિત્રની જેમ મગજને યાદોના સથવારે જકડી
રાખે છે.
કદાચ બ્રમ્હાંડના સર્જનપછી ઈશ્વરનું બીજું સર્જન માં હશે.અમિનાદરિયા,જેટલું ગહન વાત્સલ્ય.અને

No comments:
Post a Comment