ભારતભરમાં આવર્ષે
ચોમાસું નબળું છે, ખાસ કરીને
ગુજરાત,રાજસ્થાન,અને દિલ્હીમાંદુષ્કાળની પરિસ્થિતિસર્જાય,તેવા મીડિયા રીપોર્ટ
છે
લોકો ગરમીથી
ત્રાહિમામ પોકારીઉઠ્યા છે, ખેડૂતો,
પાકનીવાવણીમાટે સારાવર્ષાદનીરાહ જોઈરહ્યા છે
,ઢોર,ઢાંખરો અનેપશુપક્ષીઓ
પાણીવિના ધલવલે છે, પ્રજા,પાણી,પાણીપોકારીરહી છે.ત્યારે મેઘરાજા રીસામણેહોય
તેમ કવચિત ઝબૂકી જઇ લોકોને ટગવે છે નવીસરકાર,પણ "પહેલેકોળીએમાખી”નીજેમ,આવતાવેત સર્જાયેલી
સમસ્યાનું નિવારણ શોધવામાં મશગુલ છે ત્યારે,
સુરસમ્રાટ
મિયાં તાનસેને રાગ દીપક ગાયાપછી, તેના
અંગે,અંગમાં ઉઠેલી જ્વાળા અને રોમ,રોમ થતી બળતરાને ઇ,સ.1564,માં થઇ ગયેલી વડનગરની બે નાગરકન્યાઓ તાના,અને રીરીએ,તાનસેનની આજીજીથી દયાખાઈને રાગમલ્હાર આલાપીને મુશળધાર
વર્ષાદ વરસાવી,તાનસેનના શરીરની
બળતરાને શાંતકરી તેનો જીવ
બચાવ્યો હતો
આ બે નાગરકન્યાઓ
તાના-રીરી, જો આજે હોત,તો લોકોનીપીડા સમજીને જનહિત કાજે ફરી
રાગમલ્હાર ગાઈને સાંબેલા ધારે વર્ષાદ વરસાવી,તરસીધરાને તૃપ્તકરત, અને લોકોના હૈયામાં લાગેલી દુકાળના ભયનીઆગ બુઝાવી લોકોનીબળતરા શાંત કરત
મને એમલાગે છે કે
આપણા માનનીય વડાપ્રધાનશ્રી મૂળ વડનગરનાજ વતની છે, જ્યાં તાના-રીરી બહેનો રેહતી હતી,અને,આજેપણ તેમનીસ્મૃતિરૂપે,પ્રતિવર્ષ
તેઓ ત્યાં"તાના-રીરી"મહોત્સવપણ યોજે છે
(કદાચ મોદીસાહેબનાપૂર્વજોને તે નાગરપરિવારસાથે સારાસબંધો પણ હોય શકે?) જો મોદીસાહેબ,તે બન્ને બહેનોની સમાધિ પાસેજઈ,અને સારા વર્ષાદની પ્રાર્થના કરે તો રૂઠેલી કુદરત મહેરબાન થઇ શકે,અને બન્ને બહેનોના રાગ મલ્હારની સાક્ષાત અનુભૂતિ થઇ શકે
(કદાચ મોદીસાહેબનાપૂર્વજોને તે નાગરપરિવારસાથે સારાસબંધો પણ હોય શકે?) જો મોદીસાહેબ,તે બન્ને બહેનોની સમાધિ પાસેજઈ,અને સારા વર્ષાદની પ્રાર્થના કરે તો રૂઠેલી કુદરત મહેરબાન થઇ શકે,અને બન્ને બહેનોના રાગ મલ્હારની સાક્ષાત અનુભૂતિ થઇ શકે
સમ્રાટ અકબરના સમયના
હિન્દુસ્તાનમાં તે સમયે આજની જેમ આવા અનોખા,અને વિશિષ્ઠ વ્યક્તિઓને "પદ્મભૂષણ,કે પદ્મશ્રી,
કે ભારતરત્ન આપાતાં નહોતા, નહીતો કદાચ તાના-રીરી બહેનોને પણ,કોકિલ કંઠી લતામંગેશકરની જેમ "ભારતરત્ન
એવોર્ડ”મળ્યો હોત
અવોર્ડથી વિશેષ તાના રીરી બહેનો
ભારતના ઈતિહાસમાં અમરત્વને પામી,તેમની
વાત કચકડામાં પણ કંડારાયેલી છે
1975 માં બન્ને
બહેનોપર "તાના-રીરી”ફિલ્મ
ફીલ્માયેલી છે.જેના કલાકારો
સોહરાબ મોદી, કાનન કૌશલ ,બિંદુ, નરેશકુમાર,અરવિંદપંડ્યા, ઉર્મિલાભટ્ટ,અને રાજીવ હતા ફિલ્મનાગીત મહેન્દ્ર કપૂર,આશાભોંસલે,મન્નાડે,ઉષામંગેશકર, સુલોચનાવ્યાસ,કમલ બારોટ,મનહર ઉધાસ, હંસા દવે,મહેશકુમાર,લક્ષ્મીપ્રસાદ,અને ગોવિંદપ્રસાદ,ના સુરીલા કઠે સજાવ્યા છે, ગીતકાર કાંતિ-અશોક,ને સંગીત મહેશ-નરેશે આપ્યું છે.

No comments:
Post a Comment