આમતો હું જન્મથીજ વાને શ્યામ,મારા ભાઈ બહેનો ઘઉંવર્ણા ખરા,પણ મારીત્વચા કાળાતલની ટોપલી જેવી. મને તેનો રંજ નહોતો,પણ મારા ભાઈ બહેન મને કાળો કહેતા અચકાતા એટલે કોઈને મોઢે "ઘેરો શ્યામ " શબ્દનો ઉપયોગ કરતા ક્યારેક નિશાળમાં તોફાન કરતા પકડાઈ જાઉં ત્યારે ગુસ્સામાં શિક્ષક મને "એય,,,,,,, જાંબુડિયા " એમ કહીને પણ સંબોધી લેતા
"રંગ, રૂપ એ કુદરતની દેન છે, તેમાં કોઈની હરીફાઈ,કે ઈર્ષ્યા કરવા નક્કામાં છે અને કદાચ તેમ કરો તોયે તેમાં કોઈ ફેર પડે નહી " એવી જીવનની ફિલોસોફી મેં અપનાવી લીધેલી,એટલેજ હું કોઈ સાબુ,પાવડર,સ્નો, કે ફેર એન્ડ લવલી જેવાનો ઉપયોગ પણ કરતો નહી
શાહરૂખની જેમ ટાપટીપ મને ફાવતી નહી,શાહરુખને તો ટાપટીપ કરવીજ પડે કારણકે તેમાંજ તેનો રોટલો છે, તેની રોજી-રોટી છે પેટનો ખાડો પૂરવા,તેને તો છુટકો જ નથી બાકી,વાસ્તવિક જીવનમાં શાહરુખને ટાપટીપ વિનાનો જુવો તો તે અસલ મુંબઈનો મુસ્લિમ રીક્ષાડ્રાઈવરહોય તેવો છે
સુરેન્દ્રનગરથી મારી બદલી રાજકોટ જીલ્લાની એક ગ્રામ્ય શાખામાંથઇ,મારા પહોંચ્યાપહેલા મારો ઓર્ડર ત્યાં પહોંચીજતા, સ્ટાફદ્વારા ગામમાં વાત ફેલાઈગઈ,કે અહીં સુરેન્દ્રનગરથી ઝાલાસાહેબ આવે છે
હું નવી બ્રાન્ચે હાજર થયો,સ્ટાફનો પરિચય કર્યાબાદ કામ જોવામાં વ્યસ્ત થઇ ગયો,એટલામાં એક વયોવૃદ્ધ ગ્રામવાસી હાથમાં પુષ્પગુચ્છ લઈને પ્રવેશ્યા
" જ્ય માતાજી સાહેબ," બોલી, મને સત્કાર્યો
સાથે મારા કેશિયર પણ હતા, તેણે તેનો પરિચય કરાવ્યો કે " આ દેવજીભાઈ,ગામના સરપંચ છે અને આપણા સારાડીપોઝીટર પણ છે સ્વભાવના સારા અને મદદરૂપ થવાવાળા છે તેઓ ગામવતી તમારું સ્વાગત કરવા અત્રે આવ્યા છે "
મેં તેની સામું જોઈ ખુરશી પર બેસવાનો ઈશારો કરતા,પુષ્પગુચ્છ સ્વીકારી,બેન્કને લગતી ગામ અંગેની માહિતી મેળવી
ઔપચારિક વાત પૂરી થતા દેવજી ભાઈએ પૂછ્યું " સાહેબ, તમે મૂળ ક્યાંના ?
"હું મૂળ જૂનાગઢનો "
"પણ તમે તો સુરેન્દ્ર,,,,,ન,,ગ,,ર,, ?" આશ્ચર્ય સાથે દેવજીભાઈએ પૂછ્યું
"હા, તમે સાચા છો હું સુરેન્દ્રનગરથી બદલીથઈને આવ્યો છું,પણ ત્યાનો વતની નથી ?"
"ઓહો, તો શું જૂનાગઢમાંપણ ઝાલાની વસ્તી ખરી, એમ કે ?"
"હા, લગભગ વીશેક ખોરડા ખરા,મેં ગામઠી ભાષામાં ખુલાસો કર્યો "
ત્યારે ત્યાં પણ દરબારો વસેછે,એમને ? મને તો એમ કે ઝાલા બધા લીંબડી,અને સુરેન્દ્રનગરમાજ હોય "
મેં જવાબ આપ્યો, " હું દરબાર નથી,પણ નાગર છું, અને નાગર માં પણ ઝાલા અટક હોય છે "
એમ,,,,? આપ નાગર છો ? સાહેબ માફ કરજો, પણ આપ નાગર જેવા લાગતા નથી". દેવજીભાઈ બોલ્યા
મેં વળતો જવાબ આપ્યો " તમે સાચા છો,પછી માફી માગવાની ક્યાં આવી ? દેવજીભાઈ, એનું નામ જ કુદરતનો કરિશ્મો કે કેટલીકવાર "જે લાગતું ન હોય,તે ખરેખર હોય,અને જે ખરેખર હોય,તે લાગતું ન હોય "
દેવજીભાઈ સમજી ગયા કે સાહેબ માટેની ત્વચા અંગેની ટકોર સાહેબને ગમી નથી તેથી તેણે વાત વાળી
હા, બરાબર છે, ભાઈ રૂપ રંગ થોડા કોઈના હાથની વાત છે ? એતો ઈશ્વર ઘડે છે,
સાહેબ, અમારી વર્ષોથી અહીં જમીન હતી,અને અમો શહેરમા જ વસતા હતા,અને અહીની જમીન હાંખે (ભાડે) આપેલી, હું અને મારા બાપ દાદા સરકારી નોકરી કરતા,પણ મારા છોકરાઓ ભણ્યા નહી,એટલે અમે છેલ્લા વિશ વર્ષ થી ખેતી સંભાળી અહીં સ્થિર થયા અમે ઘણા નાગર અધિકારીના હાથનીચે કામ કર્યું છે, તેથી અમને તે જ્ઞાતિ નો વધુ પરિચય છે
અરે, અમારા બાપ દાદાતો કહેતા ને કે " નાગરો બહુ રૂપાળા હોય,કોઈ કોમ રૂપમાં,નાગરની તોલે ન આવે ,
નાગરથી વધુ ઉજળા ઈ કોઢિયા " દેવજી ભાઈએ જ્ઞાતિના રૂપની પ્રશંશા કરી, પોતે "બાફેલા "ને ઢાંકવા પ્રયાસ કર્યો ,
બાકી વહીવટ તો ખરેખર નાગરનો જ હો, સાહેબ, વહીવટમાં નાગર એક્કા, ભારે પાવરફુલ હો
મેં જવાબ વાળ્યો "તમારો નાગરો સાથેનો અનુભવ તદ્દન સત્ય છે "
"ચાલો સાહેબ, ત્યારે હું રજા લઉં,ગામ માટે આપ નવા સવા છો તેથી કઈ પણ મારા જેવું કામકાજ હોય તો જરૂર મને યાદ કરજો " આટલું બોલી દેવજીભાઈ વિદાય થયા,
હું ફરી મારા કામે વળગ્યો

Anupam Buch:> Hahahaha too good sir
ReplyDeleteJayesh Vasavada :>" નાગરથી વધુ ઉજળા ઈ, true many have told me this.
Vyomesh Jhala Bhavjit Baxi. યાર,ફોટો જુવો છો,તો પણ હું "શ્યામ "નથી, એમ કહો છો ? મને દેવજીભાઈની ટકોરની જેમ ખોટું નહીલાગે દોસ્ત. "ઘેરા શ્યામ"નો આથી વધુ પુરાવો કયો હોય ?
Daksha Kharod:> KALEVAR NE SAPDEL YAUVANNI AJIVAN ASHISH KHAMIRVANTI KHUMARI CHIRKALIN JALVAI RAHE TEVI
SHUBHKAMNA.....DEEPAK KHAROD.
Usha Mankad;> badhay tamara jeva shyam hoy to kevu saru!!!!! Bhai, tame to 6 bhaibenoma pahelo no. aapi shakay teva rupala ane dekhavda chho, aajni tarikh sudhi!!!!
Diptanshu Nanavaty:> તમારું નિખાલસ અને પોતાના તરફ નું લખાણ વાંચી માન થયું ! ઘણા લોકો પોતાની મૂળભૂત કસર છુપાવતા હોય છે જયારે તમે હિંમતભેર અને ખુબ ખુલ્લા દિલ થી લખાણ માં જાહેર માં મુક્યું ! તમારા લેખ વાંચવાની એક મજા છે ખાસ તો સરળ અને પ્રવાહી શૈલી જુદો આનદ આપે છે !
Bhavjit Baxi:> વાહ ઝાલાબાપુ એમ તો કૃષ્ણ પણ શ્યામ વર્ણ હતા.ને તમે જાતે વર્ણવ્યા એવાબધા શ્યામ,નથી.મજાપડી..બકુભાઈની જેમ સ્વને કેન્દ્ર બનાવી હળવો લેખ લખ્યો.
ReplyDeleteDiptanshu Nanavaty :> તમારું નિખાલસ અને પોતાના તરફ નું લખાણ વાંચી માન થયું ! ઘણા લોકો પોતાની મૂળભૂત કસર છુપાવતા હોય છે જયારે તમે હિંમતભેર અને ખુબ ખુલ્લા દિલ થી લખાણ માં જાહેર માં મુક્યું ! તમારા લેખ વાંચવાની એક મજા છે ખાસ તો સરળ અને પ્રવાહી શૈલી જુદો આનદ આપે છે !
ReplyDeleteDaksha Antani :> Khub saras shaili pan mane to ama thi derive karva jevi sav sachi vat e lagi k vahivati kushalta to aaj pan nagar ni j.rang game te hoy.administration to emnuj karan mutsadigiri, bhasha par prabhutv,pramanik ane etle nidar......
Btw shyam twacha mate "Bhine Van" shabd prayog kem karta hashe?
Dinesh Vaishnav Vyomesh Jhala આંતરિક રૂપ બાહ્ય રૂપ ને ઢાક્તું રૂડું આવરણ છે, કે જે આવરણ તમારામાં છપન ગજીયે છે.
ReplyDeleteMahesh Baxi :> Vyomesh aapne to sathej hata atle atlun to kahi shakun ke tun etlo to kalo nathij hun Ushaben Mankade je commnet kari che e sathe samat thav chun ! Baki lakhavani nagari kala atmasat kari ne je swadosh nun nirupan kharekhar Dhanyavad ne patraj ! Keep it up and keep posted !
Bhaven Kachhi :> there are many nagar who are not fair but most of them are lovely. you are the one
વાહ વ્યોમેશ ભાઈ...આ લેખ વાંચવા માટે મારો લેખ નિમિત્ત બન્યો. તમે તો તમારામાં શ્યામ રંગ નુ સજીવારોપણ કર્યું બાકી તમને તો કોઈ કાળા કહી જ ન શકે.
ReplyDeleteખૂબ સરસ લેખ