Saturday, 7 January 2012

૩૯ પત્નીઓ,૯૪, બાળકો સાથે વિશ્વનો સૌથી મોટો પરિવાર ધરાવતો ભારતીય.

                ૩૯ પત્નીઓ,૯૪, બાળકો સાથે વિશ્વનો સૌથી મોટો પરિવાર ધરાવતો ભારતીય.
                                                    ( મેરા ભારતીય મહાન )

દરેક સફળ પુરુષ પાછળ એક પત્ની નો હાથ હોય છે.પણ અહીં એવા પુરુષ ની વાત છે કે જેમની સફળતા પાછળ એક,બે નહિ પણ ૩૯ પત્નીઓ ની સક્રિય ભૂમિકા છે.
મિઝોરમના ઝયોના ચં વિશ્વના સૌથી વિશાલ પરિવાર ના વડા છે. તેઓ કુલ ટોટલ ૩૯ પત્નીઓ,૯૩ સંતાનો અને ૩૩ પોઉત્રો , પોઉત્રી ની "વિશાલ સંતતી-સંપતી " ધરાવે છે
મિઝોરમ ના બક્તવાગ નામના ગામ માં બહારથી હોટેલ જેવા દેખાતા ચાર માળ, અને ૧૦૦ ખંડ (રૂમ્સ)
ના વિશાલ મકાન માં સયુંકત  પરિવાર સાથે આનંદથી જીવે છે.
કુલ મળી ને તે પરિવાર ના  ૧૮૧ સભ્યો ની એક ટંક ની રસોઈ માં ૧૦૦ કિલો ચોખા,અને ૬૦ કિલો બટાકા વપરાય છે.

No comments:

Post a Comment